Paryushan 2026
Jin Shasan na ruun ne utaarvano sunero avsar through Paryushan aaradhna at Sarak kshetras and other centers across India.
આ વર્ષે પર્યુષણ પૂર્વ ભારતના સરાક ગામોમાં કરીએ
પર્વ પર્યુષણ : મહાન પર્વ
સાધર્મિક ભક્તિ : મહાન ધર્મ
સંવેગ રંગશાળા ગ્રંથમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે, “જે સાધર્મિક ભાઈને ધર્મ કાર્ય યાદ કરાવે છે
એમને દોષોનું સેવન કરતા રોકે છે અને ધર્મમાં જોડે છે એ શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે
સૌ ચાલો આ વર્ષે પર્યુષણમાં આવી ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ કરીએ
સૌ ચાલો પર્યુષણ કરવા બંગાળ,બિહાર,ઝારખંડના સરાક ગામોમાં જઈએ..
પ્રભુના સ્પર્શથી પાવન – ફળદ્રુપ છે આ જમીન, ચાલો વાવેતર કરીએ
જીર્ણ થયું છે લાખો સરાક ભાઈઓનું જૈનત્વ, ચાલો જીર્ણોદ્ધાર કરીએ..
જ્યાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો યોગ ન હોય તેવા ક્ષેત્રોમાં ચુસ્ત ધાર્મિક યુવાનો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા-કરાવવા જાય છે. ભાવના, ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા, બે ટાઇમ પ્રતિક્રમણ, બે વખત પ્રવચન સાથે અનેકવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ પ્રવુર્તિ દ્વારા શાસનનું ઋણ કઈક અંશે અદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કાર્ય ગ્રુપના યુવાનો લગભગ છેલ્લા ૧૫ વર્ષોથી કરી રહ્યા છે.
ભારતભરના વિવિધ સંઘોમાં અમને પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવાનો લાભ મળ્યો છે.
Why join
Sau Chalo Paryushan Ni AARADHNA Kariye Ane KARAAVIYE
Who can join
More activities
Other activities you can join now.
Vardhman Tap Payo 2026
1st May, 26 to 24th Nov, 26

Shasan Sukrut Nidhi Donation
Rs 3,000 per coupon

One Day Prachin Tirth Yatra - Every Sunday
Rs 500 per person, Pick Up from-to Ahemdabad

Samkit Sukrut Nidhi - Donation
Rs 500 per coupon

Vihar Seva Goregaon
365 Days

Jeevdaya
Daily, All 365 Days

Mahavir Khichdi Ghar
Daily, 365 Days