Past

Kulpakji Prachin Tirth Yatra Pravas

Date3rd, 4th, 5th July 2026 (Every Year in June-July)
LocationKulpakji Jain Prachin Tirth, Hyderabad

An annual spiritual journey to prachin Jain tirths for darshan, aaradhna and deeper connection with sacred places.

Activity details

Pilgrimages to Sacred TirthasFor spiritual enhancement

Need help?

Nileshbhai9821138449

Organizing pilgrimages to sacred Tirthas for spiritual enhancement

વર્ષ દરમિયાન જૈન શાસનના ગિરનાર, રાણકપૂર, ક્ષત્રીયકુંડ, તારંગા, શેરીષા, કાવી, નાંદીયા વિગેરે વિશિષ્ઠ સ્થાવર તીર્થોનો ચાર-પાંચ દિવસનો યાત્રા પ્રવાસ ગોઠવવામાં આવે છે. જેમાં એક જ તીર્થમાં સ્થિરતા કરી તે તીર્થ સાથે તાદાત્મ્ય ભાવ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ યાત્રા પ્રવાસમાં ઉભયટંક એકાસણું તથા જીનપૂજા ફરજિયાત રાખવામાં આવે છે. તીર્થમાં જિનાલયશુધ્ધી, ઉપકરણશુધ્ધી, સ્નાત્રપૂજા, ભાવના વિગેરે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.

લગભગ 300-400 યુવાનો દર વર્ષે આમાં જોડાય છે. ત્યાં યુવા મિલનનું પણ આયોજન થાય છે. આજુબાજુના ગામમાં અનુકંપા કરવામાં આવે છે તથા તીર્થના સર્વ સ્ટાફનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે.

Past
Activity detailsNeed help?

More activities

Other activities you can join now.
Vardhman Tap Payo 2026

Vardhman Tap Payo 2026

1st May, 26 to 24th Nov, 26

Shasan Sukrut Nidhi Donation

Shasan Sukrut Nidhi Donation

Rs 3,000 per coupon

One Day Prachin Tirth Yatra

One Day Prachin Tirth Yatra - Every Sunday

Rs 500 per person, Pick Up from-to Ahemdabad

Samkit Sukrut Nidhi - Donation

Samkit Sukrut Nidhi - Donation

Rs 500 per coupon

Vihar Seva Goregaon

Vihar Seva Goregaon

365 Days

Jeevdaya

Jeevdaya

Daily, All 365 Days

Mahavir Khichdi Ghar

Mahavir Khichdi Ghar

Daily, 365 Days